Site icon

 કોરોના કાળમાં પણ ભારતીયોની પહેલી પસંદ સોનુ, મહામારી છતાં સોનાની આયાત વધી ; જાણો એપ્રિલ-મે મહિનામાં કેટલું સોનું ભારતમાં આવ્યું

દેશમાં સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-મે દરમિયાન ગયા વર્ષના આ સમયગાળાની તુલનામાં વધીને 6.91 અબજ ડોલર રહી છે. 

કોમર્શિયલ મંત્રાલયના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2020-21ના આ સમયગાળામાં આ કિંમતી ધાતુની આયાત 7.91 કરોડ ડોલર હતી.

Join Our WhatsApp Community

સોનાની આયાતમાં વધારો થવાને કારણે 2020-21 ના ​​એપ્રિલથી મેમાં વેપાર ખાધ 21.38 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે કોવિડ-19 મહામારી અને દેશવ્યાપી કડક લોકડાઉનને પગલે ગત નાણાકીય વર્ષના આ સમયગાળામાં સોનાની આયાત નીચે આવી ગઈ હતી. 

દેશની સૌથી મોટી બેંક SBIએ નિયમમાં કર્યા ફેરફાર, એટીએમમાંથી રૂપિયા નિકાળતા પહેલા આ અહેવાલ જરૂર વાંચો

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version