Site icon

અરે વાહ! ગૌતમભાઈ ની ઉડાન જોરમાં. આટલા એરપોર્ટ માં તો ભાગીદારી તેમની જ.જાણો વિગત….    

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 માર્ચ 2021

ગૌતમ અદાણી નો ગ્રાફ રન-વે પર દોડતા પ્લેનની જેમ સ્પીડ પકડી ને સતત ઉંચો જાય છે.બે વર્ષ પહેલા તેમને એરપોર્ટ પર પોતાની ભાગીદારી માટે બિડિંગ શરૂ કર્યું હતું.જેમાં તે સફળ થયા, અને હવે દેશના સાત  એરપોર્ટ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું છે.

      ૧૯૮૦ના દાયકામાં જીન્સ ના વેપારી તરીકે પોતાના વેપારની શરૂઆત કરનાર ગૌતમ અદાણી એ આજે 'ઈન્ફ્રાસ્ટ્રક્ચર કિંગ'તરીકેની નામના મેળવી છે. કોલસાની લગતા વ્યવસાય, પાવર પ્લાન્ટ, ડેટા સેન્ટર અને સંરક્ષણ ક્ષેત્ર જેવા વિવિધ ધંધાકીય ક્ષેત્રમાં અદાણી ગ્રુપે પોતાનું કાઠું કાઢ્યું છે, અને હવે દેશના સાત એરપોર્ટને પોતાના તાબા હેઠળ લઈ લીધા છે.

    દેશના આ સાત એરપોર્ટમાં જયપુર, ગુવાહાટી,તિરુવનંતપુરમ્, મેંગલોર, લખનઉ, અમદાવાદ અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નો સમાવેશ થાય છે જે અદાણી ગ્રૂપના હસ્તક છે.

    આગામી દિવસોમાં નવી મુંબઈ ખાતે બનનારા એરપોર્ટમાં પણ તેમની ભાગીદારી છે.

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version