236
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોરોના મહામારીના(Corona epidemic) બે વર્ષ બાદ ભારતીય અર્થવ્યવસ્થા(Indian Economy) પાટા પર ચડી રહી છે.
નાણાકીય વર્ષ 2022-23 ના પહેલા ક્વાર્ટર(first quarter) એપ્રિલથી જૂન વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાએ 13.5 ટકાના દરથી વિકાસ કર્યો છે
વર્ષ 2021-22ના લો બેઝ અને ઘરેલું માંગમાં તેજીના કારણે જીડીપી ગ્રોથ રેટ(GDP growth rate) વધ્યો છે.
સાથે જ આ ક્વાર્ટરમાં રોકાણ, વપરાશમાં વધારો જોવા મળ્યો છે.
જોકે વૃદ્ધિનો આ આંકડો આરબીઆઈના(RBI) 16.2 ટકાના અંદાજ કરતાં ઓછો છે
ઉલ્લેખનીય છે કે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય(Implementation Ministry) દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : આજે તારીખ – ૦૧-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
You Might Be Interested In