Site icon

આંતરરાષ્ટ્રીય બજારમાંથી આવ્યા રાહતના સમાચાર, ભારતમાં સસ્તું થઈ શકે છે ઇંધણ. IOCએ રશિયા પાસેથી ખરીદ્યું આટલા લાખ બેરલ ક્રૂડ ઓઇલ,

News Continuous Bureau | Mumbai

રશિયા-યુક્રેન કટોકટી પછીની સૌ પ્રથમ ખરીદીમાં ભારતે રશિયા પાસેથી ત્રીસ લાખ બેરલ ઓઇલ ખરીદ્યુ છે. 

Join Our WhatsApp Community

ભારતની રીફાઇનરી આઇઓસીએ રશિયન ઉરલ્સનું 30 લાખ બેરલ ઓઇલ ટ્રેડર વિટોલ પાસેથી ખરીદ્યું છે. 

આ જોતા રશિયાની જંગી ડિસ્કાઉન્ટની ઓફર ભારતે સ્વીકારી લીધી લાગે છે. 

અગાઉ ફેબ્રુઆરીમાં આઇઓસીએ જણાવ્યું હતું કે તે ફિક્સિંગ વેસલ્સ અને વીમા અંગેની કોઈપણ જટિલતાઓ ટાળવા ડિલિવરી બેસિસે ઓઇલની ખરીદી કરશે.

આ સમાચાર પણ વાંચો : બજારોમાં કેરીનો પુષ્કળ માલ પરંતુ સામાન્ય નાગરિકોને કેરી ખાવા એપ્રિલ સુધી જોવી પડશે રાહ. આ છે કારણ; જાણો વિગતે

Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Exit mobile version