Site icon

ઇસરોમાં ભરતી થવા માટે સુવર્ણ તક.. 55 ખાલી જગ્યાઓ માટે 15 ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકો છો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Community

10 ઓક્ટોબર 2020

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ તાજેતરમાં 55 એન્જિનિયર, વૈજ્ઞાનિક, તકનીકી સહાયક અને અન્ય પોસ્ટ્સની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર – અમદાવાદ રહેશે.

રુચિ ધરાવતાં અને યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારો એ 15 ઓક્ટોબર, 2020 (સાંજે 5 વાગ્યા સુધી) માં ઓનલાઇન અરજી કરવાની રહેશે.. ઇટરવ્યું બાદ પસંદ થયેલા ઉમેદવારોને રૂ. 2,08,700 (આશરે) નો પગાર ચૂકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એપ્લિકેશન પ્રક્રિયા 14 માર્ચ, 2020 ના રોજ શરૂ થઈ હતી પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે વિલંબ થયો હતો.

હવે 15 ઓકટોબર સુધીમાં નીચે મુજબ તમે એપ્લાય કરી શકો છો..

1) સત્તાવાર એસએસી વેબસાઇટ – sac.gov.in પર લોગ ઇન કરો

2) હોમપેજ પર 'ભરતી' વિભાગ પર ક્લિક કરો, તમારી સ્ક્રીન પર એક નવું પૃષ્ઠ દેખાશે

3) એપ્લાય 'ઓનલાઇન અરજી કરો'  પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો

5) 'સબમિટ કરો' પર ક્લિક કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તમારો એપ્લિકેશન નંબર નોંધીલો..

Gold Price: નવરાત્રીના પહેલા દિવસે સોના ના ભાવ માં આવ્યો જબરજસ્ત ઉછાળો,જાણો ૨૨ અને ૨૪ કેરેટના ભાવ કેટલા છે?
GST Rates: GST દરોમાં ઘટાડાથી ભારતીય કંપનીઓની આવકમાં આટલા ટકા નો વધારો થવાનો અંદાજ; જાણો નિષ્ણાતો શું કહી રહ્યા છે
GST 2.0: આજથી આ છે દેશની સૌથી સસ્તી કારો, જાણો GST કપાત પછી કેટલી થઇ કિંમત
GST 2.0: દૂધ, પનીર, સાબુ, દવાઓથી લઈને ટીવી, ફ્રિજ અને બાઈક સુધી… આજથી શું સસ્તું અને શું થઈ જશે મોંઘું?વાંચો લિસ્ટ
Exit mobile version