204
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
દેશ અને દુનિયાભરના શ્રીમંતોમાં માનીતી એવી જગુઆર કંપની એ ભારતમાં સૌથી પહેલી પોતાની બેટરી સંચાલિત લક્ઝરી કાર લોન્ચ કરી છે. જેગુઆર એ પોતાની અલ્ટ્રામોર્ડન અને અત્યંત સુંદર કાર ડિઝાઇન માટે વિશ્વપ્રસિદ્ધ છે.ગાડીઓના રસિકો માટે હાલમાં આ હાઇ એન્ડ ટોપ મોડલl ગાડીની કિંમત છે એક કરોડ રૂપિયા.
નવી ગાડી જગુઆર I-PACE વિશ્વભરમાં લોન્ચ થયા થી અત્યાર સુધી 80 ગ્લોબલ એવોર્ડ જીતી ચૂકી છે. કાર ખરીદનારને આકર્ષવા;
1, પાંચ વર્ષ માટે સર્વિસિંગ પેકેજ.
2, પાંચ વર્ષનું રોડસાઈડ અસિસ્ટન્ટ પેકેજ.
3, 7.4 Kw AC wallbox charger.
4, 8 years/1,60,000 km બેટરી વોરન્ટી. જેવા પ્રલોભનો પણ આપ્યા છે.
You Might Be Interested In