307
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આઈસીઆઈસીઆઈ બેંકે(ICICI Bank) માર્કેટ કેપની(Market cap) દ્રષ્ટીએ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(Life Insurance Corporation of India) એટલે કે એલઆઇસીને(LIC) પાછળ છોડી દીધું છે.
ICICI બેંક હવે ભારતની છઠ્ઠી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.
ટોચની 10 મૂલ્યવાન કંપનીઓની યાદીમાં LIC હવે સાતમા નંબરે છે.
HDFC લિમિટેડ 8મા સ્થાને છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(State Bank of India) 9મા સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે LICના શેર શેરબજારમાં(Share market) લિસ્ટ થતા તે માર્કેટ કેપની દ્રષ્ટીએ દેશની પાંચમી સૌથી મોટી કંપની બની હતી
આ સમાચાર પણ વાંચો : રોકાણકારોને રાતા પાણીએ રડાવનારી વીમા કંપની એલઆઇસીએ રળ્યો તગડો નફો- FY2022માં શેરોમાં ઇનવેસ્ટમેન્ટથી મેળવ્યો અધધ આટલા કરોડ રૂપિયાનો પ્રોફિટ
You Might Be Interested In