Site icon

તો શું હવે LICના શેર ધારકોને ડિવિડન્ડ મળશે. જાણો શું છે સમાચાર…જાણો વિગતે,

News Continuous Bureau | Mumbai

બહુચર્ચિત LICના  IPOને રોકાણકારોએ(Investors) બહોળો પ્રતિસાદ આપ્યો હતો. રોકાણકારોના ભારે પ્રતિસાદ બાદ પણ જોકે શેરની કિંમત(Share price) ધસરી પડતા મોટા પ્રમાણમાં નિરાશા સાપડી હતી. જોકે આ દરમિયાન LICના રોકાણકારો માટે આનંદના સમાચાર છે. આ કંપનીએ પહેલા ક્વાટરનો(first quarter) અહેવાલ જાહેર કરવાની તૈયારીમાં છે. કંપનીના મેનેજમેન્ટે બેઠક(Management meeting) બોલાવી છે, જેમાં રોકાણકારોને ડિવિડન્ડ(Dividends) જાહેર કરવામાં આવે એવી શક્યતા છે.

Join Our WhatsApp Community

LICએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ(Bombay Stock Exchange) સાથે કરેલા પત્રવ્યવહારમાં(Correspondence) 30મેના રોજ ક્વાર્ટરલી અહેવાલ જાહેર કરવાની હોવાનું કહ્યું છે. કંપનીના મેનેજમેન્ટની બેઠકમાં ચર્ચા બાદ રોકાણકારો માટે ડિવિડન્ડ જાહેર કરવામાં આવે એવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો :   કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય, ખાદ્ય તેલ બાદ હવે આ વસ્તુ પણ લોકોને મળશે સસ્તી!

બજારના નિષ્ણાતોના કહેવા મુજબ શેર બજારમાં(Share market) LICના શેર અપેક્ષિત  દેખાવ કર્યો નથી. છતાં રોકાણકારોને લાભ થવાનો છે. ગયા વર્ષે કંપનીએ ડિવીડંડ આપ્યું નહોતું. LICમાં 25 ટકા શેર વેચવાની સરકારની પોલિસી છે અત્યાર સુધી 3.5 ટકા શેરનું વેચાણ થયું છે. આગામી સમયમાં ફરી તબક્કાવાર IPO લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે.
 

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version