Site icon

Liquor Prices Hike: આ રાજ્યમાં હવે દારુ થશે મોંઘો… તમામ બ્રાન્ડસમાં રુ. 80 સુધી વધુ ચુકવવા પડશે.. જાણો કઈ તારીખથી લાગુ થશે આ નિયમ..

Liquor Prices Hike: ભારતમાં ભારતમાં ઉત્પાદિત વિદેશી દારૂ પર સેલ્સ ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટીમાં પણ વધારો થયો છે. તેની સાથે હવે આ રાજ્યમાં દારુમાં પણ વધારો થવા જઈ રહ્યો છે.

Liquor Prices Hike Liquor will be expensive in tamil nadu now... All brands Rs. 80 more will have to be paid

Liquor Prices Hike Liquor will be expensive in tamil nadu now... All brands Rs. 80 more will have to be paid

News Continuous Bureau | Mumbai

Liquor Prices Hike: આ રાજ્યમાં જે લોકો દારૂના ( alcohol ) શોખીન છે તેઓને હવે દારુ માટે વધુ રુપિયા ખર્ચવા પડશે. કારણ કે, 1 ફેબ્રુઆરીથી તમિલનાડુમાં ( Tamil Nadu ) દારુની કિંમતો વધવા જઈ રહી છે. તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન ( TASMAC )  એ જાહેરાત કરી છે કે રાજ્યમાં દારૂના નવા ભાવ ( liquor prices ) 1 ફેબ્રુઆરી, 2024 થી અમલમાં આવશે. TASMACના આ નિર્ણય બાદ બિયર, બ્રાન્ડી, વ્હિસ્કી અને રમ જેવી ઘણી દારૂની કિંમતોમાં 10 થી 80 રૂપિયાનો વધારો થવા જઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

એક અહેવાલ મુજબ, TASMACના આદેશ બાદ હવે રાજ્યમાં 650 mlની બિયરની બોટલ માટે 10 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. સામાન્ય અને મધ્યમ શ્રેણીની એક ક્વાર્ટર બ્રાન્ડી, વ્હિસ્કી અને રમ પર 10 રૂપિયાનો વધારો થયો છે. વાઇનના એક ક્વાર્ટમાં 180 મિલી હોય છે. તે જ સમયે, તેમની પ્રીમિયમ શ્રેણી પ્રતિ ક્વાર્ટર 20 રૂપિયા વધવાની શક્યતા છે.

 TASMAC ના કુલ વેચાણમાંથી 40 ટકા સામાન્ય કેટેગરીના દારૂનું છે….

ભારતમાં ઉત્પાદિત વિદેશી દારૂ પર સેલ્સ ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટી ( IMFL ) માં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં આ વધારાની અસર રાજ્યમાં દારૂના ભાવ પર જોવા મળી રહી છે. રાજ્યમાં દારૂ પર સેલ્સ ટેક્સ ( Sales tax ) અને એક્સાઈઝ ડ્યુટી ( Excise duty ) વધારવાના નિર્ણય બાદ TASMACએ દારૂના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai-Ahmedabad Corridor: મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન ઓપરેશનની સુરક્ષામાં કડક વ્યવસ્થા માટે પહેલીવાર જાપનની આ ટેક્નોલોજીનો ઉપયોગ થશે

નોંધનીય છે કે, TASMAC દ્વારા તમિલનાડુમાં દારૂના ભાવમાં વધારો માત્ર ગ્રાહકોને અસર કરશે. હવે તેમને સામાન્યથી લઈને પ્રીમિયમ બ્રાન્ડ સુધીના દારૂ માટે વધુ કિંમત ચૂકવવી પડશે. TASMAC ના કુલ વેચાણમાંથી 40 ટકા સામાન્ય કેટેગરીના દારૂનું છે. જે રૂ. 130 થી રૂ. 520 ની વચ્ચે ઉપલબ્ધ છે. જ્યારે મીડિયમ રેન્જની કિંમત રૂ. 160 થી રૂ. 640 છે. TASMAC તમિલનાડુમાં 128 પ્રીમિયમ બ્રાન્ડ્સનું વેચાણ પણ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version