Site icon News Continuous Bureau | Mumbai

જનતાને વધુ એક આંચકો, માર્ચ મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો. જાણો નવી કિંમત

આજે માર્ચ મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો છે. 

આજે ફરી એકવાર, 14.2 કિલો સબસિડી વગરના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો  વધારો થયો છે. 

Join Our WhatsApp Channel

આ ભાવમાં વધારા બાદ દિલ્હીમાં ઘરેલું ગેસનો દર  819 રૂપિયા, મુંબઈમાં 819 રૂપિયા, કોલકાતામાં 845.50 રૂપિયા અને ચેન્નઈમાં 835 રૂપિયા થયો છે.

ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.  

 

DHFL Bank Fraud ED Action ડીએચએફએલ બેંક કૌભાંડમાં ઈડીની મોટી કાર્યવાહી કર્જત અને દિલ્હીમાં ₹૪૦.૪૦ કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી
Axis Bank New Cash Rules એક્સિસ બેન્કે બદલ્યા નિયમો આ તારીખથી કેશ જમા અને ઉપાડ પર નવી લિમિટ, મિનિમમ બેલેન્સ પેનલ્ટી પણ બમણી કરી
Capital Gains Tax FM Statement બજેટ પહેલાં નાણામંત્રીનો મોટો ઈશારો કેપિટલ ગેઈન્સ ટેક્સના જટિલ નિયમો સરળ થશે કે મુક્તિ મર્યાદા વધશે? વિશ્લેષકોનું ગણિત સમજો
Asia Richest Person Mukesh Ambani મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ સંપત્તિમાં તોતિંગ ઉછાળો, ગૌતમ અદાણીને પાછળ છોડી ફરી નંબર૧ તાજ મેળવ્યો
Exit mobile version