News Continuous Bureau | Mumbai
શેર માર્કેટમાં(share market) એક દિવસની શાનદાર તેજી બાદ આજે ઘટાડો જોવા મળ્યો છે.
સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે.
સેન્સેક્સ 359 પોઇન્ટ ઘટીને 55,566 ના સ્તરે અને નિફ્ટી 77 પોઇન્ટ ઘટીને 16,584 ના સ્તરે બંધ થયો.
સેન્સેક્સના ટોપ-30 શેરોમાંથી 13 શેર લાલ નિશાનમાં અને 17 શેર લીલા નિશાનમાં બંધ થયા છે.
આ સમાચાર પણ વાંચો : વીમા કંપની LICએ ફરી રોકાણકારોને રડાવ્યા, નફો પણ ઘટ્યો અને ડિવિડન્ડ પણ… જાણો કેટલા ટકા મળશે ડિવિડન્ડ
