208
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
શેરબજાર ગઈકાલની રજા બાદ આજે બજાર નીચા સ્તરે જ કારોબાર કરતું જોવા મળી રહ્યું છે.
આજે સેન્સેક્સ અને નિફ્ટી બજારમાં ઘટાડાનો દોર યથાવત છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 1,043.96 પોઇન્ટ ઘટીને 56,814.19 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 307.30 પોઇન્ટ ઘટીને 16,970.65 પર ટ્રેડ થઈ રહ્યો છે.
છેલ્લા સત્રમાં ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 366.64 પોઈન્ટ (0.64 ટકા)ના વધારા સાથે 57,858.15 પોઈન્ટ પર બંધ થયો હતો.
You Might Be Interested In