News Continuous Bureau | Mumbai
સવારે ભારે ઘટાડા સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજાર(Indian share market)માં ઘટાડાનો દોર વધી રહ્યો છે.
સેન્સેક્સ 1,267.91 પોઈન્ટના ઘટાડા સાથે 52,940.62 સ્તર પર અને નિફ્ટી 390 પોઈન્ટના ઘટાડા સાથે 15,849.55 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટાડાથી આજે રોકાણકારોને રૂ. 6.50 લાખ કરોડનું નુકસાન થયું છે.
ભારતીય બજારમાં ઘટાડાનું મોટું કારણ યુરોપિયન બજારો છે જે ઘટાડા સાથે ખુલ્યા છે.
આ સમાચાર પણ વાંચો : લો કરો વાત!! આંદોલનકારી અણ્ણા હઝારને જગાડવા તેમની સામે જ આ ગામમાં આંદોલન, જાણો વિગતે