226
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ(Telecom Regulatory Authority of India) એટલે કે ટ્રાઈએ(TRAI) પ્રીપેડ મોબાઈલ ગ્રાહકોની(prepaid mobile customers) તરફેણમાં મોટો નિર્ણય લીધો છે.
ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓને(Telecom Companies) મોબાઈલ રિચાર્જની વેલિડિટી(Validity of Mobile Recharge) 28 દિવસના બદલે 30 દિવસ સુધી આપવાનો નિર્દેશ આપ્યો છે.
એટલે કે હવે ટેલિકોમ કંપનીએ પોતાના પ્લાનમાં આખા મહિનાની વેલિડિટી સાથે ખાસ વાઉચર, કોમ્બો વાઉચર(Special Voucher, Combo Voucher) લાવવું પડશે.
ટ્રાઈએ સાત મહિના પહેલા જ આ સૂચનાઓ જારી કરી હતી, પરંતુ ટેલિકોમ કંપનીઓએ તેનું પાલન કર્યું ન હતું.
આથી ટ્રાઇએ ફરી તમામ ટેલિકોમ કંપનીઓને આ સૂચના આપી છે.
આ સમાચાર પણ વાંચો : PPF ખાતેદારોને સરકાર આપશે ખુશખબર-વ્યાજદરમાં આટલા ટકાનો વધારાની શક્યતા
You Might Be Interested In