Site icon

ખુશખબર- હવે 28 દિવસનું નહીં પૂરા 1 મહિનાનું મળશે રિચાર્જ-મોબાઈલ રિચાર્જને લઈને સરકારે આપ્યો આ આદેશ- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ(Telecom Regulatory Authority of India) એટલે કે ટ્રાઈએ(TRAI) પ્રીપેડ મોબાઈલ ગ્રાહકોની(prepaid mobile customers) તરફેણમાં મોટો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓને(Telecom Companies) મોબાઈલ રિચાર્જની વેલિડિટી(Validity of Mobile Recharge) 28 દિવસના બદલે 30 દિવસ સુધી આપવાનો નિર્દેશ આપ્યો છે.

એટલે કે હવે ટેલિકોમ કંપનીએ પોતાના પ્લાનમાં આખા મહિનાની વેલિડિટી સાથે ખાસ વાઉચર, કોમ્બો વાઉચર(Special Voucher, Combo Voucher) લાવવું પડશે.

ટ્રાઈએ સાત મહિના પહેલા જ આ સૂચનાઓ જારી કરી હતી, પરંતુ ટેલિકોમ કંપનીઓએ તેનું પાલન કર્યું ન હતું. 

આથી ટ્રાઇએ ફરી તમામ ટેલિકોમ કંપનીઓને આ સૂચના આપી છે.

આ સમાચાર પણ વાંચો : PPF ખાતેદારોને સરકાર આપશે ખુશખબર-વ્યાજદરમાં આટલા ટકાનો વધારાની શક્યતા

Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Exit mobile version