કોરોનાકાળ વચ્ચે પણ બે ભારતીયો અને મૂળે ગુજરાતી એવા બિઝનેસમેનની સંપત્તિ માં વધારો થયો છે.
એશિયાના સૌથી ધનિકોની યાદીમાં પ્રથમ નંબરે મુકેશ અંબાણી છે અને બીજા નંબરે ગૌતમ અંબાણી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીના નેટવર્થમા 73.7 અબજ ડોલરની અને ગૌતમ અદાણીના નેટવર્થમા 28.8 અબજ ડોલરનો વધારો થયો છે.
ગોવાની હોસ્પિટલમાં રાતના ૨ વાગ્યે ઓકિસજન ખૂટયો : કોરોનાના બે ડઝન થી વધુ દર્દીઓના મોત