306
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રિલાયન્સ જિઓએ(Reliance Jio) દેશમાં 5G સર્વિસ (5G service) શરૂ કરવાની સત્તાવાર જાહેરાત(Official announcement) કરી દીધી છે.
આજે યોજાયેલી AGMમાં મુકેશ અંબાણીએ(Mukesh Ambani) કહ્યું કે, રિલાયન્સ જિઓએ વિશ્વનો સૌથી ઝડપી 5G રોલઆઉટ પ્લાન (Rollout plan) તૈયાર કર્યો છે.
2022ની દિવાળી(Diwali) સુધીમાં અમે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં 5G સેવા શરુ કરી દઈશું.
ડિસેમ્બર 2023 સુધીમાં અમે દેશના દરેક શહેર, તાલુકા અને જિલ્લામાં 5G સેવા શરુ કરી દઈશું.
આ સમાચાર પણ વાંચો: અર્થતંત્રને ઝટક- અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી ધડામ- આજે રૂપિયો આટલા પૈસા ગગડીને સૌથી નીચી સપાટીએ ખુલ્યો
You Might Be Interested In