વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને હાશકારો- મહાનગર ગેસ લિમિટેડે CNG અને PNGની કિંમતમાં કર્યો ઘટાડો- જાણો નવા ભાવ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Government) CNG અને PNGના વધેલા ભાવને નિયંત્રણમાં લાવવા માટે મોટો નિર્ણય લીધો છે. 

મહાનગર ગેસ લિમિટેડે(Mahanagar Gas Limited) સીએનજીના ભાવમાં(CNG prices) પ્રતિ કિલો રૂ. 6 અને પીએનજીના ભાવમાં(PNG prices) રૂ. 4 પ્રતિ કિલોનો ઘટાડો કર્યો છે. 

ભાવ ઘટાડા બાદ હવે CNGની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલો અને PNG ગેસની કિંમત 48.50 રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગઈ છે.

આ નવા દરો આજે મધરાતથી લાગુ થઈ ગયા છે.

  આ સમાચાર પણ વાંચો :  લાલ સિંહ ચઢ્ઢાનો વિકેન્ડમાં પણ ન જોવા મળ્યો જાદુ- પાંચ દિવસમાં માત્ર આટલી કરી કમાણી- ફિલ્મ ફ્લોપ જતા આમિર ખાને લીધો આ નિર્ણય

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More