News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Government) CNG અને PNGના વધેલા ભાવને નિયંત્રણમાં લાવવા માટે મોટો નિર્ણય લીધો છે. મહાનગર ગેસ લિમિટેડે(Mahanagar Gas Limited) સીએનજીના ભાવમાં(CNG prices) પ્રતિ કિલો રૂ. 6 અને પીએનજીના ભાવમાં(PNG prices) રૂ. 4 પ્રતિ કિલોનો ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા બાદ હવે CNGની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલો અને PNG ગેસની કિંમત 48.50… Continue reading વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને હાશકારો- મહાનગર ગેસ લિમિટેડે CNG અને PNGની કિંમતમાં કર્યો ઘટાડો- જાણો નવા ભાવ
