Site icon

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આગ ઝરતી તેજી. ફેબ્રુઆરી મહિનામાં આટલા હજાર ફ્લેટ વેચાયા. આંકડો સાંભળીને સ્તબ્ધ થઈ જશો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 માર્ચ 2021

મુંબઈ શહેરમાં ફેબ્રુઆરી ૨૦૨૧ ના 28 દિવસ દરમિયાન 10,172 ફ્લેટ નું વેચાણ થયું છે. આ વેચાણ ઈતિહાસીક વેચાણ છે. એટલે કે દૈનિક સરેરાશ 365 ફ્લૈટ વેચાઈ રહ્યા હતા. ગત વર્ષની તુલનામાં આ વેચાણ બમણું છે. ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એટલે કે વર્ષ 2020માં ફેબ્રુઆરી મહિનામાં 5927 ફ્લેટ વેચાયા હતા. 

આ વેચાણ માટે બે કારણોને જવાબદાર માનવામાં આવે છે પ્રથમ કારણ ફ્લેટના રેટ નીચે જવા અને બીજું કારણ સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવી.

આ આંકડો વાંચ્યા પછી કોણ કહેશે કે મુંબઈ શહેર મંદી છે?

 

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version