186
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સતત બે દિવસના ઉછાળા બાદ આજે ફરી ભારતીય શેરબજારમાં(Indian share market) ઘટાડો જોવા મળી રહ્યો છે.
સેન્સેકસ(Sensex) 549.06 પોઇન્ટના ઘટાડા સાથે 57,362.62 સ્તર પર અને નિફટી(Nifty) 173.30 પોઇન્ટના ઘટાડા સાથે 17,219.30 સ્તર પર ટ્રેન્ડ(Trend) કરી રહ્યો છે.
HCL ટેક્નોલોજીસ, ONGC અને કોલ ઈન્ડિયા(Coal india) નિફ્ટીના ટોપ ગેનર્સ(Top gainers) છે
હિન્દાલ્કો, બજાજ ઓટો, M&M, HDFC અને મારુતિ સુઝુકી(Maruti suzuki) નિફ્ટીના ટોપ લુઝર્સ છે.
ગુરુવારે સેન્સેક્સ 874 પોઈન્ટ વધીને 57,912 પર અને નિફ્ટી 256 પોઈન્ટ વધીને 17,393 પર બંધ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપનીઓ માટે લોનને લઈને RBI લીધો આ મોટો નિર્ણયઃ લોન માટે હવે લેવી પડશે મંજૂરી… જાણો વિગતે
You Might Be Interested In