Site icon News Continuous Bureau | Mumbai

રશિયા-યુક્રેન યુદ્ધની આડીઅસર. આ વૈશ્વિક રેટિંગ એજન્સીએ ભારતીય અર્થતંત્રનું રેટિંગ ‘ઓવરવેઈટ’ થી ડાઉનગ્રેડ કરીને ‘અંડરવેઈટ’ કર્યુ.. આ છે કારણ

News Continuous Bureau | Mumbai 

રશિયા-યુક્રેન યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલની કિંમતમાં થયેલા ભડકાથી ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ‘દાઝ્યા પર ડામ’ જેવી થઇ રહી છે. 

Join Our WhatsApp Channel

ક્રૂડ ઓઇલની પ્રતિકુળ અસરોને ધ્યાનમાં રાખી વૈશ્વિક રેટિંગ એજન્સી ક્રેડિટ સ્વીસે ભારતીય અર્થતંત્રનું રેટિંગ 'ઓવરવેઈટ' થી ડાઉનગ્રેડ કરીને 'અંડરવેઈટ' કર્યુ છે. 

ક્રેડિટ સ્વીસે જણાવ્યુ કે, ભારતના રેટિંગમાં કરાયેલુ ડાઉનગ્રેડ એ  'વ્યૂહાત્મક' છે.

ક્રૂડ ઓઇલની કિંમતમાં આવેલા ઉછાળાને લીધે રેટિંગ ઘટાડવામાં આવ્યું છે.

રશિયામાંથી સપ્લાય અટકવાની દહેશતે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ઉછળીને 140 ડોલર પ્રતિ બેરલની 14 વર્ષની ઉંચી સપાટીને વટાવી ગઇ છે. 

  આ સમાચાર પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધની અસર, સોના-ચાંદીના ભાવમાં લાલચોળ તેજી; જાણો આજે ભાવમાં કેટલો વધારો થયો

DHFL Bank Fraud ED Action ડીએચએફએલ બેંક કૌભાંડમાં ઈડીની મોટી કાર્યવાહી કર્જત અને દિલ્હીમાં ₹૪૦.૪૦ કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી
Axis Bank New Cash Rules એક્સિસ બેન્કે બદલ્યા નિયમો આ તારીખથી કેશ જમા અને ઉપાડ પર નવી લિમિટ, મિનિમમ બેલેન્સ પેનલ્ટી પણ બમણી કરી
Capital Gains Tax FM Statement બજેટ પહેલાં નાણામંત્રીનો મોટો ઈશારો કેપિટલ ગેઈન્સ ટેક્સના જટિલ નિયમો સરળ થશે કે મુક્તિ મર્યાદા વધશે? વિશ્લેષકોનું ગણિત સમજો
Asia Richest Person Mukesh Ambani મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ સંપત્તિમાં તોતિંગ ઉછાળો, ગૌતમ અદાણીને પાછળ છોડી ફરી નંબર૧ તાજ મેળવ્યો
Exit mobile version