ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક તેજી દેખાઈ રહી છે.
શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ મજબૂત સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છે.
સેન્સેક્સ 310.49 અંક વધીને 59,912.33 પર કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટી 99.45 અંક વધીને 17,845.35 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ આજે ફરી પ્રારંભિક તેજી સાથે 60 હજારના પડાવને પાર કર્યો હતો જયારે નિફ્ટી પણ 17,870ની મજબૂત સ્થિતિમાં નજરે પડ્યો હતો.
ગુરુવારે સેન્સેક્સ 826 પોઈન્ટ ઘટીને 59,397.31 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 179 પોઈન્ટ તૂટીને 17746 પર બંધ થયો.
તો ત્યાં સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન નહીં થાયઃ ટાસ્ક ફોર્સે કહી દીધી મોટી વાત; જાણો વિગત
