Site icon News Continuous Bureau | Mumbai

Jewellery News : વાહ શું વાત છે, ડાયમંડ બુર્સ પછી મુંબઈ શહેરમાં બીજું નવું જ્વેલરી પાર્ક બનશે. ઉપમુખ્યમંત્રી ની જાહેરાત.

મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ નવી મુંબઈ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવામાં આવશે.

New Jewellery and Gems park at Navi Mumbai devendra fadnavis

Jewellery News : વાહ શું વાત છે, ડાયમંડ બુર્સ પછી મુંબઈ શહેરમાં બીજું નવું જ્વેલરી પાર્ક બનશે. ઉપમુખ્યમંત્રી ની જાહેરાત.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે આશરે ૬૦ હજાર કરોડના ખર્ચે નવી મુંબઈ ( Navi Mumbai ) ખાતે નવું જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક ( New Jewellery and Gems park )  બનાવવામાં આવશે. આ પાર્કને કારણે આશરે એક લાખ લોકોને રોજગાર મળશે. થોડા દિવસ અગાઉ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના પદાધિકારીઓ ઉપર મુખ્યમંત્રીને મળ્યા હતા તેમજ આ સંદર્ભે વાત કરી હતી.

Join Our WhatsApp Channel

મીટિંગ પત્યા પછી ઉપમુખ્યમંત્રીએ જાહેરાત કરી કે જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનું કામ 2 ફેઝમાં કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં 25 એકર ના જમીન પર વિશ્વનું સૌથી મોટું જેમ્સ અને જવેલરી પાર્ક બનાવવામાં આવશે. જેમાં retail, મેન્યુફેક્ચરિંગ, તેમજ શોરૂમ હશે.

આ સમાચાર પણ વાંચો: Business News : અમેરિકા સહિત યુરોપના દેશોએ વ્યાજદર વધાર્યા. ભારતીય શેરબજાર પર તેની અસર પડશે.

આ કામ ઝડપથી પાર પડે તે માટે ઉપર મુખ્યમંત્રીએ બાંહેધરી આપી છે કે તેમણે તમામ વિભાગો સાથે ચર્ચા કરી છે અને એપ્રુવલ ઝડપથી મળે તે માટે કામ ચાલુ છે.

DHFL Bank Fraud ED Action ડીએચએફએલ બેંક કૌભાંડમાં ઈડીની મોટી કાર્યવાહી કર્જત અને દિલ્હીમાં ₹૪૦.૪૦ કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી
Axis Bank New Cash Rules એક્સિસ બેન્કે બદલ્યા નિયમો આ તારીખથી કેશ જમા અને ઉપાડ પર નવી લિમિટ, મિનિમમ બેલેન્સ પેનલ્ટી પણ બમણી કરી
Capital Gains Tax FM Statement બજેટ પહેલાં નાણામંત્રીનો મોટો ઈશારો કેપિટલ ગેઈન્સ ટેક્સના જટિલ નિયમો સરળ થશે કે મુક્તિ મર્યાદા વધશે? વિશ્લેષકોનું ગણિત સમજો
Asia Richest Person Mukesh Ambani મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ સંપત્તિમાં તોતિંગ ઉછાળો, ગૌતમ અદાણીને પાછળ છોડી ફરી નંબર૧ તાજ મેળવ્યો
Exit mobile version