Site icon

આ કંપનીએ લોન્ચ કર્યું સસ્તું ટેબલેટ- મળશે HD ડિસ્પ્લે અને સ્ટીરિયો સ્પીકર્સ

News Continuous Bureau | Mumbai

નોકિયા(Nokia) ભારતીય બજાર(Indian Market)માં એક પછી એક ટેબલેટ(Tablet) લોન્ચ કરી રહી છે. હવે કંપનીએ તેનું નવું ટેબલેટ Nokia T10 ટેબલેટ ભારતમાં લોન્ચ કર્યું છે. આ ટેબલેટ એન્ડ્રોઇડ 12 સાથે રજૂ કરવામાં આવ્યું છે. ટેબલેટમાં 8-ઇંચ એચડી ડિસ્પ્લે અને સ્ટીરિયો સ્પીકર્સ માટે સપોર્ટ છે. જણાવી દઈએ કે નોકિયાએ આ પહેલા ભારતમાં નોકિયા T21 લોન્ચ કર્યો હતો.

Join Our WhatsApp Community

Nokia T10 ટેબ્લેટની કિંમત

Nokia T10ને બે સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેના 3 જીબી રેમ સાથેના 32 જીબી સ્ટોરેજની કિંમત 11,799 રૂપિયા છે અને 64 જીબી સ્ટોરેજ સાથેના 4 જીબી રેમની કિંમત 12,799 રૂપિયા છે. તેનું (WiFi) વેરિઅન્ટ Amazon India પરથી ખરીદી શકાય છે. જો કે, કંપની ટૂંક સમયમાં Nokia T10 (LTE + Wi-Fi) વેરિઅન્ટ લોન્ચ કરવાની છે.

એરટેલે લોન્ચ કર્યું ખાસ ઉપકરણ- 999માં તમારા ઘરનો ચોકીદાર કરશે

Nokia T10 ટેબ્લેટની વિશિષ્ટતાઓ

Nokia T21માં 10.36-ઇંચની HD ડિસ્પ્લે છે, જે (1280X800 પિક્સેલ્સ) રિઝોલ્યુશન સાથે આવે છે. ડિસ્પ્લે સાથે OZO પ્લેબેક માટે પણ સપોર્ટ છે. આ ટેબલેટ એન્ડ્રોઈડ 12 પર ચાલે છે અને કંપની બે વર્ષ માટે એન્ડ્રોઈડ અપડેટ્સ અને ત્રણ વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ આપવા જઈ રહી છે. એટલે કે, તમે Android 12 સાથે 13 અને Android 14 મેળવી શકો છો.

UNISOC T606 પ્રોસેસર Nokia T21 ટેબલેટમાં ઉપલબ્ધ છે. ટેબ્લેટ 4 GB સુધીની RAM સાથે 64 GB સુધીના સ્ટોરેજને સપોર્ટ કરે છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી 512 GB સુધી વધારી શકાય છે.Nokia T10 ટેબ્લેટ કેમેરા અને બેટરીનોકિયા T10 ટેબલેટમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરાને સપોર્ટ આપવામાં આવ્યો છે. ઉપરાંત, સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે AI ફ્રન્ટ કેમેરા છે. ટેબના કેમેરા સાથે LED ફ્લેશ માટે સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. ટેબલેટ સાથે 5250mAh બેટરી સપોર્ટેડ છે. કનેક્ટિવિટી માટે ટેબમાં સ્ટીરિયો સ્પીકર્સ, 3.5mm જેક અને USB Type-C પોર્ટને સપોર્ટ આપવામાં આવ્યો છે.

માત્ર flipkart અને amazon જ નહીં પરંતુ એપલના સ્ટોરે પણ દુકાનોમાં સેલ જાહેર કર્યું- એપલની પ્રોડક્ટ પણ મળી રહ્યું છે આટલું ડિસ્કાઉન્ટ

Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Exit mobile version