Site icon

500 અને 1000 નોટ બાદ 100, 10 અને 5ની ચલણી નોટો સાથે પણ આવુ જ થશે?? શું થશે જુની નોટનું જાણો અહીં..

100, 10 અને 5 રૂપિયાની જૂની નોટોના પરિભ્રમણને લઈને આરબીઆઈ દ્વારા એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. 

આરબીઆઈના જણાવ્યા અનુસાર માર્ચ-એપ્રિલ પછી આ બધી જૂની નોટો ચલણમાંથી બહાર નીકળી જશે.

Join Our WhatsApp Community

 આરબીઆઈ માર્ચ-એપ્રિલ સુધીમાં 100, 10 અને 5 રૂપિયાની જૂની ચલણી નોટો પાછી ખેંચવાની યોજના બનાવી રહી છે અને આ માટે રિઝર્વ બેંકે દેશભરની બેંકોને આ તમામ નોટો એકત્રિત કરવાની સૂચના આપી દીધી છે.

 

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version