News Continuous Bureau | Mumbai
કાળમુખી કોરોનાએ(Covid19) બે વર્ષ કરતાં વધુ સમયથી આપણો પીછો છોડ્યો નથી. એમાં પણ હાલ વધતાં જતાં કેસ(Covid cases) અને સંભવિત ચોથી લહેરને(Fourth wave) કારણે ચિંતાનું કારણ વધ્યું છે. તેમ જ પોસ્ટ કોવિડ(Post covid) સમસ્યા પણ લોકોની પરેશાનીનું કારણ બન્યું છે. આવા સમયે જાણકારો દ્વારા એવું નોંધવામાં આવ્યું છે કે ગીર ગાય(Gir gay) આધારિત ઓર્ગેનિક ગૌ ઉત્પાદનો(Organic cow products) સંક્રમણથી બચવા, રોગ પ્રતિકારક શક્તિ(immunity) વધારવા અને તંદુરસ્તી જાળવવા માટે ખૂબ ઉપયોગી છે. જાણકારોની માહિતી અનુસાર ગીર ગાય આધારિત ઑર્ગેનિક ગૌ ઉત્પાદનો રોગ પ્રતિકારક શક્તિ વધારવા, હાડકાની મજબૂતી(Bone strength) વધારવા, ત્વચાને મોઇશ્ચરાઇઝ(Moisturize the skin) કરવા, હૃદય રોગથી(heart disease) બચાવવા અને પાચન ક્રિયા(Digestive) સુધારવામાં મદદ કરે છે. સાથે જ આ તમામ ઉત્પાદનો શુદ્ધ અને સાત્વિક હોય છે, તેથી તેની કોઈ આડઅસર પણ થતી નથી. આ જ કારણથી હાલ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગૌ આધારિત પ્રોડક્ટની ડિમાન્ડ વધી ગઈ છે.
આખા દેશમાં એવી અનેક સંસ્થાઓ છે કે જે ગીરગાય આધારિત પ્રોડક્ટ બનાવી અને વેચી રહી છે જેમાંની એક સંસ્થા છે ‘શક્તિ A2 ગીર ગૌશાળા’(Shakti A2 Gir Gaushala). આ સંસ્થા વર્ષ ૧૯૯૩થી ગીર ગાય આધારિત ઑર્ગેનિક ગૌ ઉત્પાદનો લોકો સુધી પહોંચાડી રહી છે. આ ગૌશાળા ગુજરાત (સૌરાષ્ટ્ર)ના પ્રખ્યાત ગીરપંથકમાં આવેલી ગીર ગૌશાળાઓનો એક સમૂહ છે. આ સંદર્ભે વાત કરતાં શક્તિગીરના(Shaktigirna) સાગરભાઈએ ન્યુઝ કન્ટિન્યુઝને(News Continuous Bureau) જણાવ્યું કે “શક્તિગીર છેલ્લાં ૨૯ વર્ષથી ગીર ગાય આધારિત શુદ્ધ ઉત્પાદનો(Pure product) વ્યાજબી કિંમતે જન-જન સુધી પહોંચાડી રહ્યું છે. શક્તિગીર ગાય આધારિત અર્થવ્યવસ્થાનો વિકાસ(economy growth) કરી, એટલે કે ગાય આધારિત પંચગવ્ય (દૂધ, ઘી, દહીં, ગાયનું છાણ, ગૌમૂત્ર)નું મહત્ત્વ વધારી ગાયની આજીવિકાને બચાવવા અને ટકાવી રાખવાનું એક મિશન પણ ચલાવી રહ્યું છે.”
આ સમાચાર પણ વાંચો : જન્મદિવસની આવી ભવ્ય ઉજવણી- ગૌતમ અદાણીએ પોતાના 60મા જન્મદિવસે અધધ કરોડ રૂપિયાના દાનની કરી જાહેરાત- જાણો વિગત
તેમણે ઉમેર્યું કે “શક્તિગીરના શુદ્ધ ઉત્પાદનો ન્યૂનતમ રૂા. ૩૦થી શરૂ થાય છે. શક્તિગીર પાસે ગીર ગાયનું વલોણાનું શુદ્ધ A2 ઘી, ગીર ગૌ અર્ક, ગીર ગૌ અગરબત્તી અને ધૂપબત્તી, ગૌ ફિનાઇલ, દંતમંજન પાવડર, ઑર્ગેનિક હાથવણાટથી બનેલા ખાખરા, આયુર્વેદિક તત્વોથી બનેલ ક્રીમ/મલમ, મધ, હવન સામગ્રી અને સાથોસાથ મચ્છરની અગરબત્તી પણ ઉપલબ્ધ છે.”
વાંચકોની માહિતી માટે
ઉત્પાદનો વિશે વધુ માહિતી મેળવવા તમે શક્તિગીરની અધિકૃત વેબસાઇટ a2shaktigir.com ની મુલાકાત લઈ શકો છો.
મુંબઈમાં આ શુદ્ધ ઉત્પાદનો મેળવવા આપ હાર્દિક શાહનો +91 8369030629 પર સંપર્ક કરી શકો છો.
ગુજરાતમાં આ ઉત્પાદનો મેળવવા માટે સાગરભાઈનો +91 9825417017 પર સંપર્ક કરી શકો છો.