News Continuous Bureau | Mumbai કાળમુખી કોરોનાએ(Covid19) બે વર્ષ કરતાં વધુ સમયથી આપણો પીછો છોડ્યો નથી. એમાં પણ હાલ વધતાં જતાં કેસ(Covid cases) અને સંભવિત ચોથી લહેરને(Fourth wave) કારણે ચિંતાનું કારણ વધ્યું છે. તેમ જ પોસ્ટ કોવિડ(Post covid) સમસ્યા પણ લોકોની પરેશાનીનું કારણ બન્યું છે. આવા સમયે જાણકારો દ્વારા એવું નોંધવામાં આવ્યું છે કે ગીર ગાય(Gir gay)… Continue reading પોસ્ટ કોવિડ અસરોથી બચવાનો અકસીર ઉપાય છે- ગીર ગાય આધારિત ઑર્ગેનિક ગૌ ઉત્પાદનો- જાણો કઈ રીતે છે ઉપયોગી
