169
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Paytm Crisis :
-
પેટીએમની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
-
RBI બાદ હવે ED એ Paytm પર પોતાની પકડ કડક કરી અને કાર્યવાહી કરી છે.
-
પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન લિમિટેડ (OCL) અને તેની પેટાકંપનીઓને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે.
-
મીડિયા રિપોર્ટ મુજબ કંપની પર વિદેશથી મળેલા ભંડોળની માહિતી છુપાવવાનો આરોપ છે.
-
આ કેસ 2015 થી 2019 વચ્ચે 611 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન સાથે સંબંધિત છે.
આ સમાચાર પણ વાંચો : National Safety Day : આજે છે રાષ્ટ્રીય સલામતી દિવસ, જાણો મહત્વ..
You Might Be Interested In