Site icon News Continuous Bureau | Mumbai

National Safety Day : આજે છે રાષ્ટ્રીય સલામતી દિવસ, જાણો મહત્વ..

National Safety Day : દર વર્ષે 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે.

National Safety Day National Safety Day is celebrated on 4 March

National Safety Day National Safety Day is celebrated on 4 March

 News Continuous Bureau | Mumbai

National Safety Day :

Join Our WhatsApp Channel

દર વર્ષે 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે.  કાર્યસ્થળ પર સલામત વાતાવરણ જાળવવા, કોઈપણ પ્રકારના અકસ્માતને ટાળવા માટે દરેક સંદર્ભમાં સલામતીનાં પગલાં અપનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા કરવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલ અને પગલાં વિશે સામાન્ય લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવવાનું એક ખાસ કારણ છે. કારણ કે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપના 4 માર્ચ 1972ના રોજ કરવામાં આવી હતી.

આ  પણ વાંચો : World Wildlife Day: આજે છે વિશ્વ વન્યજીવન દિવસ કેમ ઉજવવામાં આવે છે આ દિવસ, જાણો તેનું મહત્વ

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version