Site icon

Paytm president: Resignation Paytm ને વધુ એક ઝટકો પ્રેસિડેન્ટે આપ્યું રાજીનામું.

Paytm president: Resignation Paytm ના પ્રેસિડેન્ટ ભાવેશ ગુપ્તાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

Paytm president resigned from the post.

Paytm president resigned from the post.

News Continuous Bureau | Mumbai

Paytm president: resignation paytm કંપનીની તકલીફ ઘટવાનું નામ નથી લઈ રહી. રેગ્યુલેટરી પર ફાઇલિંગ કરવામાં આવેલા કાગળિયા મુજબ વ્યક્તિગત કારણોથી paytm ના પ્રેસિડેન્ટ ( Paytm president ) ભાવેશ ગુપ્તાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Join Our WhatsApp Community

Paytm president: resignation paytm ની તકલીફ શા માટે વધી રહી છે? 

paytm પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ( RBI ) દ્વારા અનેક પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જેને કારણે paytm પહેલેથી જ પરેશાન છે. આવા સમયે વ્યુહાત્મક પદ પર બેઠેલા લોકો કંપની માટે અત્યંત જરૂરી છે. જોકે કંપનીના સીઓઓ ભાવેશ ગુપ્તાએ ( Bhavesh Gupta ) પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ 31 મે સુધી પોતાના પદ પર કરાર રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Isha Ambani: Mukesh Ambani ની દીકરી ઈશા અંબાણી ભારતમાં સૌથી સસ્તુ એસી લોન્ચ કરશે.

Paytm president: resignation paytm ના ત્રણ માસિક પરિણામો ક્યારે છે? 

paytm ના ત્રણ માસિક પરિણામો બહુ જલ્દી આવવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પરિણામો ને કારણે કંપની પર ઘણો મોટો અસર પડી શકે છે. આપ્યા રાજીનામાને ગંભીરતાથી લેવાઈ રહ્યું છે.

WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.
Sovereign Gold Bond Tax Change: ૧ એપ્રિલથી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ભરવો પડશે ટેક્સ, રોકાણ કરતા પહેલા જાણી લો નવા નિયમો.
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
Exit mobile version