ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર 2021
શનિવાર.
સરકારી તેલ કંપનીઓએ આજે સતત 9માં દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે.
આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલમાં 30 પૈસાનો વધારો ઝીંક્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 103.84 રુપિયે અને ડીઝલ 92.47 રુપિયે પ્રતિ લીટર થયું છે
મુંબઈ પેટ્રોલ 109.83 રુપિયે અને ડીઝલ 100.29 રુપિયે પ્રતિ લીટર
ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી પછી આવું પ્રથમવાર છે ભાવવધારો સળંગ પાંચ દિવસ સુધી વધતો રહ્યો છે.
દક્ષિણ મુંબઈની પોર્શ ઇમારતોમાં ઘુસી ગયો કોરોના, સામે આવી આ ચોંકાવનારી વિગતો