સરકારી ઑઇલ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં 26 પૈસા અને ડીઝલના ભાવમાં 23 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 94.49 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 85.38 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 100.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 92.69 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
દુકાનો ખૂલશે પણ શૉપિંગ મૉલ અને શૉપિંગ સેન્ટર બાબતે શું? આ રહ્યો જવાબ