આજે ફરી ઇંધણના ભાવ વધ્યા, મુંબઈમાં પેટ્રોલ 105 રૂપિયા પ્રતિ લિટરની નજીક ; જાણો આજે કેટલા પૈસા મોંઘુ થયું
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલમાં 29 પૈસાનો અને ડીઝલમાં 24 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 98.81 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.18 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
Join Our WhatsApp Community
મુંબઈમાં પેટ્રોલ 104.90 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 96.72 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
કાશ્મીરમાં ત્રાસવાદી હુમલો, આતંકવાદીઓએ SPO અધિકારીના ઘરમાં ઘૂસીને પરિવારની કરી દીધી હત્યા ; જાણો વિગતે