પેટ્રોલ અને ડીઝલની કિંમત હવે કાબૂ બહાર ગઈ છે. અનેક રાજ્યોમાં તે રેકોર્ડ લેવલ પર પહોંચી ચૂકી છે.
આજના ડીઝલના ભાવમાં 24 થી 25 પૈસાનો વધારો થયો છે, તો પેટ્રોલના ભાવમાં પણ 22 થી 25 પૈસાનો વધારો થયો છે
મેટ્રો શહેરોમાં Petrol ની કિંમત – દિલ્હી-85.20, મુંબઈ-91.80, કોલકાત્તા-86.63, ચેન્નઈ-87.85.
મેટ્રો શહેરોમાં Diesel નો ભાવ – દિલ્હી-75.38, મુંબઈ-82.13, કોલકાત્તા-78.97, ચેન્નઈ-80.67