News Continuous Bureau | Mumbai
શેરબજાર(Share Market)ના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)એ 62 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મુંબઈની બ્રીચ કેન્ડી(breach candy hospital) હોસ્પિટલે તેમના મૃત્યુની પુષ્ટિ કરી. રાકેશ ઝુનઝુનવાલા તેમની સાદગી અને કામ પ્રત્યેના જુસ્સા માટે જાણીતા હતા. તેમના મૃત્યુના સમાચાર વચ્ચે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વ્હીલ ચેર પર બેસીને ડાન્સ(Dance) કરી રહ્યા છે.
राकेश झुनझुनवाला की दोनों किडनियाँ खराब हो गईं थीं।
वे डायलिसिस पर थे।
उनका यह वीडियो मौत को बौना बता रहा है।
बस, जिंदगी जीने की जिद्द होनी चाहिए।#Rakeshjhunjhunwala pic.twitter.com/9tDIn9wr9G— Sanjay Nirupam (@sanjaynirupam) August 14, 2022
મીડિયા રિપોર્ટ મુજબ રાકેશ ઝુનઝુનવાલાનાં મૃત્યુનાં કલાકો બાદ કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં પ્રખ્યાત રોકાણકાર વ્હીલચેર પર બેઠા-બેઠા બોલિવૂડ ગીત 'કજરા રે' પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. જુઓ વિડીયો..
આ સમાચાર પણ વાંચો : યે રિશ્તા ફેમ હિના ખાન ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ- આપ્યા એકથી એક કિલર પોઝ -જુઓ તસવીરો