મોટાભાઈ એટલે કે મુકેશ અંબાણી શું જાહેર કરશે? ધક… ધક… વધી રહ્યું છે… આજે રિલાયન્સની એન્યુઅલ જનરલ મિટિંગ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧

ગુરુવાર

રિલાયન્સ કંપની એન્યુઅલ જનરલ મિટિંગ આજે થનાર છે. આ માટે સ્પેશિયલ ચેટ બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને એવી અપેક્ષા છે કે રિલાયન્સ પોતાની એન્યુઅલ જનરલ મિટિંગ માં 5g નેટવર્ક ની જાહેરાત કરશે. જો આવુ થશે તો રિલાયન્સ કંપનીના શેરમાં મોટો ઉછાળો આવશે.

મહારાષ્ટ્રના થાકેલા વેપારીઓ અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શરણે, રાહત આપવાની માગણી સાથેનો લખ્યો બે પાનાંનો લાંબો પત્ર; જાણો વિગત

આ ઉપરાંત નવી જાહેરાતો શું છે અને કંપની કઈ દિશામાં આગળ વધી રહી છે તેમજ નફો કેટલો છે તે સંદર્ભે સર્વે કોઈની મીટ મંડાયેલી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More