વાગી ગઈ ખતરાની ઘંટી : માત્ર 24 કલાકમાં 22 કેસના 40 કેસ થઇ ગયા. હવે કોરોના ના નવા સ્વરૂપ નો ખતરો. કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧

ગુરુવાર

જે વાતનો ડર હતો તે જ થવા જઈ રહ્યું છે. કોરોના ના એક સ્વરૂપથી માંડ છૂટકારો મળ્યો હતો ત્યાં જ તેનું નવું સ્વરૂપ હવે સામે આવી રહ્યું છે. કોરોના આ નવું સ્વરૂપ શરીરમાં મોજુદ એન્ટીબોડી ને ઝડપથી ઓછા કરી નાખે છે. આ વાયરસ કેટલો ખતરનાક છે કે તે ઓછી ઝડપથી ફેલાય છે પરંતુ તેની ઘાતક ક્ષમતા વધુ છે. આગામી સમયમાં કોરોના ના નવા સ્વરૂપને કારણે ત્રીજી લહેર આવી શકે છે.

ઈડીની મોટી કાર્યવાહી, વિજય માલ્યા – નિરવ મોદી પાસેથી વસુલ કરેલા અધધ આટલા કરોડ રૂપિયા બેંકોને ટ્રાન્સફર કર્યા ; જાણો વિગતે 

મહારાષ્ટ્રમાં ગત ૨૪ કલાકમાં આ વેરિયન્ટ ધરાવતા દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થયો છે. કેન્દ્ર સરકારે આ સંદર્ભે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More