378
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અમેરિકન ડોલર(US Dollar) સામે ભારતીય રૂપિયો(Indian Rupee) સતત નબળો પડી રહ્યો છે
ડોલર સામે રૂપિયો સોમવારે વધુ 57 પૈસા તૂટતા ડોલરનો ભાવ રૂ. 77.58 થયો હતો.
શરૂઆતના ટ્રેડમાં ડોલરની સામે રૂપિયાએ 77ની સપાટી ટકાવી રાખી હતી, પરંતુ તેના પર દબાણ જારી રહેતા વધુ નબળો પડીને ઓલ-ટાઈમ નીચી સપાટીએ પહોંચ્યો હતો.
આગામી દિવસોમાં ડોલરનો ભાવ 80 રૂપિયા પણ થઈ શકે છે તેવું કેટલાક નિષ્ણાતો માને છે.
ભારતીય ચલણ(Indian currency)ની અગાઉની સૌથી નીચી સપાટી રૂ. 76.98 હતી જે 7 માર્ચે નોંધાઈ હતી. અત્યાર સુધીમાં ડોલરનો ભાવ 76.9580-77.5800ની બેન્ડમાં રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ, રોકાણકારોને થયું અધધ આટલા લાખ કરોડનું નુકસાન…
You Might Be Interested In