432
Join Our WhatsApp Community
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની ઓનલાઈન સર્વિસ આજે સાડા ત્રણ કલાક માટે કામ નહીં કરે
- ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ, યોનો લાઈટ સર્વિસ કામ નહીં કરે
- ભારતીય સ્ટેટ બેંક આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી પણ આપી છે.
- બપોરે 2.10 વાગ્યાથી સાંજના 5:40 વાગ્યા સુધી તમે ઇન્ટરનેટ બેંકિંગ નો ઉપયોગ નહીં કરી શકાય.
You Might Be Interested In
