Site icon

SBI Q4 Results: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 3 મહિનામાં ₹21,384 કરોડનો નફો કર્યો, રોકાણકારોને ડિવિડન્ડની ભેટ આપી..

SBI Q4 Results: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંકે ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ સાથે બેંકે શેરધારકોને ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે.

SBI Q4 Results State Bank of India makes a profit of ₹21,384 crore in 3 months, gifts investors with dividends

SBI Q4 Results State Bank of India makes a profit of ₹21,384 crore in 3 months, gifts investors with dividends

News Continuous Bureau | Mumbai

SBI Q4 Results: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ( SBI ) માર્ચ ક્વાર્ટરના તેના પરિણામો જાહેર કર્યા હતા. આ અંગે નિવેદન આપતા બેંકે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 24 ના જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં નફામાં 18 ટકાનો વધારો થયો હતો. 

Join Our WhatsApp Community

તે જ સમયે, બેંકના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 25 ટકાનો વધારો થયો હતો. ત્રિમાસિક પરિણામોની સાથે બેંકે શેરધારકો ( shareholders ) માટે ડિવિડન્ડની ( dividend ) જાહેરાત પણ કરવામાં આવી છે.

 SBI Q4 Results: કેવું રહ્યું SBI નું ત્રિમાસિક પરફોર્મન્સ..

આ સમાચાર પણ વાંચો:  Abdu rozik: શું ખરેખર બિગ બોસ 16 ફેમ અબ્દુ રોઝીક કરવા જઈ રહ્યો છે લગ્ન? જાણો ગાયક ના બેસ્ટ ફ્રેન્ડ શિવ ઠાકરે એ આ વિશે શું કહ્યું

માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર થયા પછી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો શેર BSE પર 1.81 ટકા વધીને રૂ. 825.10 પર ટ્રેડ ( Stock Market ) થઈ રહ્યો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Gold-Silver Price Crash:સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: ચાંદીનો પરપોટો ફૂટ્યો, એક જ દિવસમાં ₹1 લાખ સસ્તી; સોનાના ભાવમાં પણ થયો આટલા નો ઘટાડો
Budget 2026 Expectations: નિર્મલા સીતારમણ કેપિટલ ગેન્સ ટેક્સ સ્ટ્રક્ચરમાં કરી શકે છે મોટા ફેરફાર, રોકાણકારોને મળી શકે છે મોટી ટેક્સ રાહત
Wings India 2026: મુંબઈ-બેંગલુરુને પછાડી આ એરપોર્ટ એ જીત્યો ‘બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યર’નો ખિતાબ; વિજેતાઓની યાદીમાં બિહાર પણ સામેલ
Gold Price Drop 30 Jan: સોનાના ભાવમાં ₹7,000 નો તોતિંગ ઘટાડો, ચાંદીમાં પણ કડાકો યથાવત; જાણો 22 અને 24 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવ
Exit mobile version