Site icon News Continuous Bureau | Mumbai

શેર માર્કેટમાં ગાબડું – સેન્સેક્સ 640થી વધુ પોઇન્ટ તૂટ્યો- નિફ્ટી 16500ની નીચે- પણ આ કંપનીના શેર ગ્રીન ઝોનમાં

 News Continuous Bureau | Mumbai 

કારોબારી સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે પણ શેરબજાર(Share market)માં વેચવાલી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex) 644.82 પોઇન્ટ ઘટીને 55,030.50ના સ્તર પર અને નિફ્ટી(Nifty) 186.75 પોઇન્ટ ઘટીને સાથે 16,382.80ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. 

બજારમાં ચારે બાજુ વેચવાલી છે પરંતુ રિલાયન્સ(reliance) ગ્રીન ઝોનમાં છે

આજના ટોપ લુઝર્સમાં ટાઈટન, એચયુએલ, કોટક બેંક, ડો. રેડ્ડી, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : ભ્રષ્ટાચાર મામલે ભગવંત માન સરકારની મોટી કાર્યવાહી- કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા આ મંત્રીની ધરપકડ- જાણો શું છે સમગ્ર મામલો

Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Exit mobile version