Site icon

શેરબજારમાં તેજી : સેન્સેક્સ પ્રથમ વખત 47,000 ને વટાવી ગયો.. નિફ્ટીનો આખલો પણ પહોંચ્યો આ સ્તરે.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 ડિસેમ્બર 2020

મંદિના વાદળો ધીમે ધીમે હતી રહયાં છે. શુક્રવારે ભારતીય શેરબજાર ઝડપથી ખુલ્યું અને ખુલતાની સાથે જ સેન્સેક્સ 47,000 પર પહોંચી ગયું. નિફ્ટીએ પણ પાવર સાથે શરૂઆત કર્યા પછી 13,771 નો આંક નોંધાવ્યો. જો કે, એશિયાના અન્ય બજારોના સકારાત્મક સંકેતોના અભાવને પગલે સેન્સેક્સ અને નિફ્ટી બંને ત્યારબાદ રેકોર્ડ ટોચેથી થોડા નીચે ગયા હતા. 

Join Our WhatsApp Community

સેન્સેક્સ અગાઉના સત્રથી સવારે 9.24 વાગ્યે 34.46 પોઇન્ટ 46,555.88 પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી 14.20 પોઇન્ટના ઘટાડા સાથે 13,726.50 પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે, બંને સૂચકાંકોએ અગાઉ ઐતિહાસિક ઉંચાઇ હાંસલ કરી હતી.

નિષ્ણાતોનું માનવું છે કે યુએસમાં કોરોના બાદ આર્થિક પડકારોનો સામનો કરવા માટે સરકારના પ્રોત્સાહક પેકેજની આશામાં રોકાણકારોમાં ઉછાળો છે. જો કે, એશિયાના અન્ય બજારો તરફથી કોઈ સકારાત્મક સંકેત ન હોવાને કારણે, શરૂઆતના વેપાર દરમિયાન સ્થાનિક શેરબજાર નરમ પડ્યું હતું.

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Exit mobile version