198
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજારના રોકાણકારો માટે નિરાશાજનક સાબિત થયો છે.
સેન્સેક્સ 953 પોઈન્ટ તૂટીને 57,145 સ્તર પર અને નિફ્ટી 311 તૂટી 17,016 પોઈન્ટના સ્તર પર બંધ થયા છે.
ઘટાડા પગલે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.50 લાખ કરોડનો ઘટાડો થયો છે.
આઈટી સિવાય અન્ય તમામ સેક્ટરના શેરોમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.
આ સતત બીજું ટ્રેડિંગ સેશન છે જ્યારે માર્કેટમાં 1,000 પોઈન્ટની નજીકનો ઘટાડો જોવા મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર – 1લી ઓક્ટોબરથી દેશમાં આ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે- અપ્રત્યક્ષ રીતે તમારા ખિસ્સાને પડશે ફટકો
You Might Be Interested In