News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજારમાં(Indian stock market) સતત બીજા દિવસે વેચવાલી જોવા મળી છે.
સેન્સેક્સ(Sensex) 412.96 પોઈન્ટના ઘટાડા સાથે 59934.01 ના સ્તરે અને નિફ્ટી(Nifty) 126.40ના ઘટાડા સાથે 17877.40 ના સ્તરે બંધ થયો.
જોકે વેચવાલી માહોલમાં પણ મારુતિના(Maruti) શેરમાં સૌથી વધુ ખરીદદારી જોવા મળી છે.
આ સિવાય પાવરગ્રીડ(Powergrid), એનટીપીસી(NTPC), એચડીએફસી(HDFC), ભારતી એરટેલ(Bharti Airtel), એસબીઆઈ(SBI) અને એલટીના શેર(LT shares) પણ તેજી સાથે બંધ થયા છે.
આ સમાચાર પણ વાંચો : SBIના ગ્રાહકોને મોટો ફટકો- દેશની સૌથી મોટી બેંકના આ એક નિર્ણયથી લોનના EMI વધી જશે
