ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર.
વર્ષ 2022 ના પહેલા કારોબારી સત્રમાં ભારતીય શેરબજારમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે.
વર્ષ 2022 ના પહેલા સ્તરની શરૂઆત વધારા સાથે સેન્સેક્સ 310 પોઈન્ટના વધારા સાથે 58,564 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 96 પોઈન્ટના વધારા સાથે 17,450ના સ્તરે ખુલ્યો હતો.
પ્રારંભિક કારોબારમાં બંને ઇન્ડેક્સમાં અડધા ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
વર્ષ 2021ના છેલ્લા સત્રમાં સેન્સેક્સ 58,253.82 જયારે નિફટી 17,354.05 ઉપર બંધ થયો હતો.
