231
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે જ શેરબજારમાં(Share Market) મોટું ગાબડું પડ્યું છે.
હાલ સેન્સેક્સ(Sensex) 1,182.39 પોઈન્ટના ઘટાડા સાથે 57,156.54 પર અને નિફ્ટી(Nifty) 292.50 પોઈન્ટના ઘટાડા સાથે 17,183.15 પર કારોબાર કરી રહ્યો છે.
આજના વેપારમાં ચઢેલા શેર પર નજર કરીએ તો NTPC, ટાટા સ્ટીલ,નેસ્લે ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
માર્કેટ તૂટ્યું તેની પાછળ મોંઘવારીનો ડર, ચીનમાં(china) વધતા કોરોનાના કેસ(Covid cases) અને રશિયા(Russia) પર લાગી રહેલા કડક પ્રતિબંધોનો જવાબદાર ગણવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ‘ જીએસટીના દરમાં બદલાવની શક્યતા. હવે સરકાર આ નવી દર પ્રણાલી અમલમાં મૂકવા માંગે છે.
You Might Be Interested In