News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેર બજાર તેજી સાથે બંધ થયું છે.
આજે સેન્સેક્સ 817.06 અંકની તેજી 55464.39 અંકના સ્તરે બંધ થયું તો નિફ્ટી 249.50 અંકની તેજી સાથે 16594.90 અંકના સ્તરે બંધ થયું.
આ ઉપરાંત આજે બીએસઈમાં કુલ 3460 કંપનીઓમાં ટ્રેડિંગ થયું, જેમાંથી 2435 શેર તેજી સાથે અને 928 શેર ગિરાવટ સાથે બંધ થયા.
આ સમાચાર પણ વાંચો : યુક્રેને છોડ્યો NATOના સભ્યપદનો મોહ, રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી આ મામલે સમાધાન કરવા થયા તૈયાર ; જાણો વિગતે
