News Continuous Bureau | Mumbai
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં(Sharemarket) ઘટાડો જોવા મળ્યો છે.
આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે.
સેન્સેક્સ 86.61 પોઇન્ટ ઘટીને 54,395.23 ના સ્તરે અને નિફ્ટી 4.60 પોઇન્ટ ઘટીને 16,216.00ના સ્તરે બંધ રહ્યો છે.
જોકે આજે ટાટા સ્ટીલ(Tata steel) ટોપ ગેઇનર(Top gainer) રહ્યો છે. તેના શેરમાં 3 ટકાનો વધારો થયો છે.
આ સિવાય ભારતી એરટેલના(Airtel) શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.
આ સમાચાર પણ વાંચો : રૂપિયો નવા ઐતિહાસિક તળિયે-ભારતીય ચલણ ડોલરની સામે આ સ્તર પર થયો બંધ