355
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારમાં(Indian stock market) કોહરામ મચી ગયો.
ટ્રેડિંગ સેશનની(trading session) શરૂઆતમાં જ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી(Nifty) જબરદસ્ત ગગડી ગયા.
સેન્સેક્સ 1,210.62 પોઈન્ટ તૂટીને 57623.25 ના સ્તરે અને નિફ્ટી 361.50 ના કડાકા સાથે 17197.40ના સ્તરે ખુલ્યો.
આ કડાકાના પગલે રોકાણકારોને(investors) કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
આ સમાચાર પણ વાંચો: ભારત સામે થયેલી કારમી હાર પર આ પૂર્વ મંત્રી થયા ગુસ્સે- પાકિસ્તાન સરકારને જ કહી દીધી મનહૂસ- જાણો વિગતે
You Might Be Interested In